ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લામાં "Say No To Drugs in East Kutch" અભિયાન હેઠળ NDPS કેસોમાં કરવામાં આવેલ કાર્યવાહી
પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ તથા સેવન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા "Say No To Drugs in East Kutch" અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે.આ કામગીરીમાં સ્થાનિક નાગરિકોનો સહકાર પણ મહત્વનો સાબિત થઈ રહ્યો છે.