જેસર: બીલા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ
જેસર તાલુકાના બીલા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. બેઠક દરમિયાન આંગણવાડી કેન્દ્રની કામગીરી, બાળકોને આપવામાં આવતી વિવિધ સેવાઓ, પોષણ અને બાળકોના સર્વાંગી વિકાસ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્રની દૈનિક કામગીરીને વધુ સુચારૂ બનાવવી તેમજ લાભાર્થી બાળકો અને માતાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ યોગ્ય રીતે પહોંચે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત બહે