માંડલ: માંડલના વરમોર કોટેશ્વર મહાદેવ મંદિરે ‘પખાણાંનો મેળો’ જામ્યો: શ્રાવણ અમાસે હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યો પંથક
માંડલના વરમોર કોટેશ્વર મહાદેવ મંદિરે ‘પખાણાંનો મેળો’ જામ્યો: શ્રાવણ અમાસે હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યો પંથક; ઓઢવમાં પણ લોકમેળો યોજાયો..