Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગરમીમાંથી રાહત,ચાલુ વરસાદ દરમિયાન પણ સીટી ટ્રાફિક પોલીસના જવાનો ફરજ પર તૈનાત

Gandhidham, Kutch | Jul 6, 2026
ગાંધીધામ શહેરમાં ભારે ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ચાલુ વરસાદ દરમિયાન પણ સીટી ટ્રાફિક પોલીસના જવાનો ફરજ પર તૈનાત રહી ટ્રાફિક વ્યવસ્થા જાળવતા જોવા મળ્યા હતા.