Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાત પ્રવાસી સ્થળો બંધ કરાતા જનતામાં રોષ,જાગૃત નાગરિકોએ તાત્કાલિક ખુલ્લા મુકવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત

Khambhat, Anand | May 20, 2026
ખંભાતના પ્રખ્યાત દરિયાકાંઠા, પબ્લિક પાર્ક અને સી-બેન્ક જેવા મનોરંજનના સ્થળોને સામાન્ય જનતા માટે અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ અને નિરાશા વ્યાપી ગઈ છે. આ લોકઉપયોગી સ્થળોને તાત્કાલિક ધોરણે ફરીથી ખુલ્લા મુકવાની માંગ સાથે શહેરના જાગૃત નાગરિકો દ્વારા ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ મામલે જાગૃત નાગરિકો મુસ્તફા બેલીમ, મેહુલ પરમાર, શાકિર શેખ અને જાનીસાર શેખ દ્વારા સહીઓ કરીને આવેદન આપ્યું છે.
ખંભાત: ખંભાત પ્રવાસી સ્થળો બંધ કરાતા જનતામાં રોષ,જાગૃત નાગરિકોએ તાત્કાલિક ખુલ્લા મુકવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત - Khambhat News