જાંબુઘોડા ના હીરાપુર ગામના રહેવાસી રામુ મોહનભાઇ સલાટ પાસેથી પણ ભરત કનુભાઈ પરમારે 7 લાખ રૂપિયા લઈને છેતરપિંડી આચરી હતી જેથી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે જ્યારે આ બાબતે રામુભાઇ એ પોતાની પ્રતિક્રિયા આપી હતી