Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓને કેરીનો મહાપ્રસાદ

Anjar, Kutch | Jun 20, 2026
અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં સેવાના ભાવ સાથે નંદીઓને કેરીનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગોવર્ધન નંદી શાળામાં 500 કિલો કેરી તેમજ અન્ય નંદી શાળાઓમાં 500 કિલો કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 1,000 કિલો કેરીનો મહાપ્રસાદ નંદીઓને ખવડાવવામાં આવ્યો હતો.