Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત એ ડી. વિસ્તારમાંથી માદક પદાર્થ પોષડોડાના જથ્થા સાથે બે આરોપીઓને એલસીબીએ ઝડપ્યા

Gandhidham, Kutch | May 16, 2026
પૂર્વ કચ્છ એલસીબી પોલીસે "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઇવે પર જવાહરનગર નજીક આવેલી જયશ્રી બાબા રામદેવ હોટલમાં દરોડો પાડી સંચાલકો મનોહરરામ જગમાલરામ રાહડ (બિશ્નોઈ) અને ચુનારામ ભગારામ ખોત (જાટ)ને પકડી કુલ ₹4,02,500નો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના દેવારામ ઉર્ફે દેવો ગુમનારામ અને મધ્યપ્રદેશના અનિલ મેધવાળને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીધામ: "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત એ ડી. વિસ્તારમાંથી માદક પદાર્થ પોષડોડાના જથ્થા સાથે બે આરોપીઓને એલસીબીએ ઝડપ્યા - Gandhidham News