જૂનાગઢ: નવરાત્રી તહેવાર નિમિત્તે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા તૈયારીઓ શરૂ 300થી વધુ બાળાઓ લેશે રાસ
નવરાત્રી તહેવાર નિમિત્તે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા તૈયારીઓ શરૂ 300થી વધુ બાળાઓ લેશે રાસ, ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ 300 જેટલી દીકરીઓએ ગાંધીગ્રામ ગરબી મંડળ માં ભાગ લીધો છે અને નવરાત્રિના નિમિત્તે વિવિધ માની આરાધના કરતા કરતા રાસ રજૂ કરશે..