કેશોદમાં મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી લેતા મોત.સમીર શાહ શાહમદાર નામ ના યુવાનનું ઝેરી દવા પી લેતા મોત.યુવાન ઉપર દેણું વધી ગયેલ હોય અને બેંકની લોન હપ્તા પણ ચડી ગયેલ હોય જેને લઇ યુવાને દવા પી લેતા સારવાર દરમિયાન મોત.યુવાનના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ .પોલીસે અમોત દાખલ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી