સુરતઃ અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસે ઓવરબ્રિજની નીચે વરસાદી પાણીના પાઇપ તૂટતાં રોડ પર પાઇપો ફેલાઈ ગયા. પાઇપના ક્લેમ તૂટી જતા સવારથી જ રોડ પર પાઇપ પડેલા જોવા મળ્યા હોવા છતાં તંત્ર અજાણ હોવાના સવાલો ઉઠી રહ્યા છે. રોડ પર રખડતા પાઇપને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઓવરબ્રિજના વરસાદી પાણીના પાઇપની જાળવણી સામે પણ સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાનો વીડિયો અને તસવીરો સામે આવ્યા છે.
सूरतः अडाजण के गुजरात गैस सर्कल के पास ओवरब्रिज के नीचे बारिश के पानी के पाइप टूटने से सड़क पर पाइप फैल गए। पाइप के क्लैंप टूटने के बाद सुबह से ही सड़क पर पाइप पड़े होने के बावजूद प्रशासन के अनजान रहने को लेकर सवाल उठ रहे हैं। सड़क पर पड़े पाइपों के कारण वाहन चालकों को परेशानी का सामना करना पड़ रहा है। किसी हादसे से पहले प्रशासन कार्रवाई करेगा या नहीं, इ�
Udhna, Surat | Oct 1, 2026