Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: આંતરરાષ્ટ્રીય યોગદિવસે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ટગ પર યોગસત્ર,‘સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' થીમ પર યોગાભ્યાસ સાથે ઉજવણી

Gandhidham, Kutch | Jun 22, 2026
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ડીપીએ કંડલાએ ટગ પર યોગાભ્યાસ કર્યો હતો, ડીપીએના અધિકારીઓ અને મહિલા કર્મચારી જૂથે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગની ભાવનાને સ્વીકારીને સત્રમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા ગાંધીધામ ખાતે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.