ભચાઉ: વાઢિયા ગામે ખેડૂત દ્વારા સભા યોજાઈ, આંદોલનકારી લખન ધુવાએ ખેડૂતોને સમર્થન આપ્યું
Bhachau, Kutch | Dec 2, 2025 છેલ્લા ઘણા સમયથી વાઢિયા ગામના ખેડૂતો દ્વારા અદાણી વીજ લાઇનનો વિરોધ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો દ્વારા ભચાઉ તાલુકાના વાઢીયા ગામે સભા યોજવામાં આવી હતી. ત્યારે આંદોલનકારી લખન ધુવાએ સભામાં હાજરી આપી હતી અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.