Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur
Neet

ચોટીલા: ચોટીલા ફોટો વિડીયો એસો. દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા

ચોટીલા પાંચેક દીવસ પહેલાં એક ફોટોગ્રાફર જેમનું નામ રવિભાઈ મેણીયા કે તેઓ કામ માટે થાન થી ચોટીલા બાઈક પર આવતા હતા ત્યારે તેમને એક્સિડન્ટ નડતા તેઓ મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારમાં તે એક ના એક દીકરા હતા અને તેમને પણ એક દીકરો છે જે ત્રણેક વર્ષ નો છે તેના પર પિતાની છત્ર છાયા જતી રહી તેમના પરિવારને ચોટીલા તાલુકા વિડિયો એન્ડ ફોટો એસોસિએશન દ્વારા રૂ.42000 રૂપિયાનો ચેક અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

MORE NEWS

ચોટીલા: ચોટીલા ફોટો વિડીયો એસો. દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા - Chotila News