કાલોલ: કાલોલ માં સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ. જે રાષ્ટ્રીય પર્વ છે.અને ઝંડા ઊંચા રહે હમારા દેશ ભક્તિ ગીત એ તિરંગા ની આન બાન અને શાન છે જે સદાય લહેરાતો રહે લોકો માં દેશભાવના જાગૃત થાય તિરંગા નું સન્માન થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા નું આયોજન કરે છે તે જ રીતે આ વર્ષે પણ આજે તારીખ ૧૪ ઓગસ્ટના સવારે સાડા નવ કલાકે કાલોલ તાલુકા તથા કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શાંતિનિકેતન