ભાવનગર શહેર: મહાનગરપાલિકા કચેરી ખાતે 5 ટેકનિકલ આસિસ્ટન્ટને અધિક મદદનીશ ઇજનેર પદે બઢતી સાથે બદલી કરાઇ
Bhavnagar City, Bhavnagar | Sep 6, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાના મેકમ વિભાગ દ્વારા 5 ટેકનિકલ આસિસ્ટન્ટને અધિકમ મદદનીશ તરીકે બઢતી આપતો હુકમ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી અહેવાલને ધ્યાને રાખી સાતમાં પગાર પંચ મુજબ આ ભરતી સાથે બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જે અંગે મહાનગરપાલિકા કચેરી ખાતેથી માહિતી આપતા જણાવ્યું હતું.