ગાંધીધામ: ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામમાં "સન્ડે ઓન સાઇકલ" સાયકલ રેલી યોજાઈ
ભારત સરકારના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે તા. 14/06/2026ના રોજ ગાંધીધામ ખાતે "Sunday on Cycle" કાર્યક્રમ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દ્વારારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે 06:30 કલાકે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ગાંધીધામ ખાતેથી સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલી પોલીસ હેડ ક્વાર્ટર, શિણાય ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.