મોરવા (હ) તાલુકાના નાટાપુર ગામમાં એક મહિલા સાથે મારામારી અને ધમકી આપવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફરીદાબેન ઈબ્રાહીમ રસુલ અલ્લીએ મોરવા હડફ પોલીસ મથકે આજે ગુરુવારના રોજ ફરીયાદ નોંધાવી છે જેમાં ત્રણ લોકો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે