Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

અંજાર: સતાપરના ગોવર્ધન પર્વત ખાતે આર્યુવેદીક શરીર શુધ્ધિકરણ આવાસી શિબિર યોજાશે

Anjar, Kutch | Dec 1, 2025
ગોવર્ધન પર્વત સતાપર ખાતે અખિલ ભારતીય પરંપરા વાનઔષધિ પ્રશિક્ષિત વૈદ્ય મહાસંઘ, સચિદાનંદ મંદિરનાં મહંત ત્રિકમદાસ મહારાજ, પતંજલિ યોગ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૧૨થી તા. ૨૮/૧૨ દરમ્યાન આર્યુવેદીક શરીર શુધ્ધિકરણ આવાસી શિબિર યોજાશે. તા. ૨૪/૧૨ના સાંજે ૫ વાગે દર્દીએ હાજર થવાનું અને તા. ૨૮/૧૨ના બપોરે શિબિર સમાપ્ત થશે. આ શિબિરમાં બીમાર તેમજ તંદુરસ્ત કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકશે.
અંજાર: સતાપરના ગોવર્ધન પર્વત ખાતે આર્યુવેદીક શરીર શુધ્ધિકરણ આવાસી શિબિર યોજાશે - Anjar News