Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: હાલોલ ડી.વાય.એસ.પી. ઓફિસ કમ્પાઉન્ડમાંથી બે સાપનુ સિદ્ધાંત જીવદયા ટીમ ધ્વારા રેસ્ક્યુ કરાયું

Halol, Panch Mahals | Jul 13, 2026
હાલોલ શહેરની ડી.વાય.એસ.પી. ઓફિસના કમ્પાઉન્ડમાં આજે સોમવારના રોજ સવારે એક સાથે બે અલગ-અલગ પ્રજાતિના સાપ દેખાતા ઓફિસ સ્ટાફ સહિત સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને દોડધામ મચી ગઈ હતી. જોકે, વન્યજીવોના રક્ષણ માટે કાર્યરત જીવદયા ટીમની સમયસૂચકતાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી અને બંને સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા.