Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફમાં મેઘરાજાની એન્ટ્રી, દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ પંથકમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ.

મોરવા હડફ પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે આજે ગુરુવારના રોજ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે સમગ્ર પંથકને ભીંજવી દીધો છે.

MORE NEWS