Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પાલીતાણા: ઓવરબ્રિજ નજીક એકટીવા અને એસટી બસ વચ્ચે અકસ્માત

Palitana, Bhavnagar | Apr 2, 2026
આજે તારીખ 2 એપ્રિલ ના રોજ સાંજના 5 કલાકમાં અરસામાં પાલીતાણા શહેરના મુખ્ય ઓવરબ્રિજ નજીક બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ એસટી બસ તથા એક્ટિવાને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને કારણે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને થોડો સમય ટ્રાફિક પણ અસરગ્રસ્ત રહ્યો હતો. જો કે બાદમાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.