200 વર્ષ જૂની પરંપરા, શ્રદ્ધા અને પ્રાયશ્ચિતની અનોખી કહાની
Amdavadના શાહપુરમાં આવેલી સદુમાતા ની પોળમાં નવરાત્રિની આઠમની રાત્રે પુરુષો સાડી પહેરીને ગરબે ઘૂમે છે.
લોકમાન્યતા અનુસાર, આ પરંપરા સદુબેન સાથે જોડાયેલી દુઃખદ ઘટના અને તેમને બચાવી ન શકવાના અફસોસ સાથે સંકળાયેલી છે. આજે પણ આ પરંપરા સદુમાતા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક તરીકે જીવંત છે.
આ માત્ર ગરબા નહીં, પરંતુ Amdavadના વારસા અને અનોખી લોકપરંપરાની ઓળખ છે.
[Sadu Mata Ni Pol, Sadu Mata Garba, Amdavad Heritage, Gujarati Culture, Navratri Tradition]
#SaduMataNiPol #SaduMata #Amdavad #GujaratiCulture #Navratri