સુરત કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે કોંગ્રેસનો વિરોધ..
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ..
ચોકબજાર કોંગ્રેસ કાર્યાલય નજીક કાળા કપડાં અને કાળી પટ્ટી સાથે વિરોધ..
ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા અંગે સવાલો..
વિરોધ દરમિયાન કેટલાક કાર્યકરો પોલીસ વાહન પર ચડ્યા..
પોલીસ વાહનની આગળ કોંગ્રેસ આગેવાનો સાંકળ બનાવીને બેઠા
પોલીસે કાર્યકરોને હટાવી આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી..
અટકાયત કરાયેલા કાર્યકરોને અઠવા પોલીસ સ્ટેશન લઈ જવાયા..
કોંગ્રેસ-યુવા કોંગ્રેસે આંદોલન વધુ વ્યાપક બનાવવાની જાહેરાત.
Udhna, Surat | Oct 8, 2026