Surat Crime Branch Action: ટેક્સટાઇલ કંપનીમાં કરોડોની છેતરપિંડી કેસમાં Eco Cell ને મોટી સફળતા!
Surat Textile Market Fraud Case Update: સુરત શહેરની આર્થિક ગુન્હા નિવારણ શાખા (Eco Cell, Crime Branch) એ કાપડ કંપની સાથે ₹૧૫,૫૭,૦૧,૧૨૬/- ની મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં સંડોવાયેલા વધુ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓએ કંપનીના નોકરિયાતો સાથે મળીને ગુનાહિત કાવતરૂ રચ્યું હતું અને બોગસ ટ્રાન્જેક્શન (Fake UTR Screen-shots) બતાવી કાપડનો માલ બારોબાર સસ્તામાં વેચી આર્થિક લાભ મેળવ્યો હતો. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે હિરાબાગ વિસ્તારમાંથી સંજય કાછડીયા અને અશોક કાછડીયા નામના ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#SuratCrime #EcoCellSurat #SuratPolice #TextileScam #suratnews
Surat Eco Cell News, Surat Crime Branch, Surat Textile Fraud, ₹15 Crore Scam Surat, Sanjay Devchand Kachhadia, Ashok Devchand Kachhadia, Surat Cloth Market Scam, Khatodara Police Station Case, Gujarat Police Eco Cell, Surat Breaki
Udhna, Surat | Oct 8, 2026