મોરવા હડફ પોલીસની ટીમ તા.27 માર્ચ શુક્રવારના રોજ સાંજના સમયે નાટાપુર ગામે રહેતો ઉમેશકુમાર બારિયાના ઘરેથી વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 3 જેની કિંમત 390 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન ઉમેશકુમાર ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે