Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ગાંધીધામ શહેર પ્રગતિના પંથે અરજણ મોલ સામે આવેલ રોડ હવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો

Gandhidham, Kutch | Apr 30, 2026
ગાંધીધામ શહેર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે અરજણ મોલ સામે આવેલ રોડ હવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે, જેના કારણે શહેરવાસીઓને રાહત અને સુવિધાનો અનુભવ થશે. શહેરમાં શરૂ કરાયેલા વિકાસ કામો હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે અને તેનો સીધો લાભ જનતાને મળી રહ્યો છે. મનપા કમિશનર મનીષ ગુરવાનીના સુપરવિઝન હેઠળ ગાંધીધામમાં આધુનિક સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે અને આવનારા સમયમાં પણ શહેર વધુ સુવ્યવસ્થિત બનશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ગાંધીધામ: ગાંધીધામ શહેર પ્રગતિના પંથે અરજણ મોલ સામે આવેલ રોડ હવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો - Gandhidham News