Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

રાપર: રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Rapar, Kutch | Apr 4, 2026
આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ આક્રમક રણનીતિ ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં આગામી ચૂંટણી જીતવા માટેના રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાપર: રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ - Rapar News