અંજાર: સરહદ ડેરી દ્વારા આકસ્મિક મૃત્યુ પામનાર સભાસદના વારસદારને વીમાની સહાયની ચુકવણી કરવામાં આવી
Anjar, Kutch | May 8, 2026 સરહદ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે લેવામાં આવેલી આકસ્મિક વીમા યોજના હેઠળ અંજાર તાલુકાના આંબાપર ગામના સ્વ. વિનોદભાઈ ખીમજીભાઈ ઝેરના આકસ્મિક અવસાન બાદ તેમના વારસદાર ભાવનાબેન વિનોદભાઈ ઝેરને રૂ. 1 લાખની વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ, દૂધ મંડળીના હોદ્દેદારો તથા પરિવારજનો હાજર રહ્યા હતા.