કુકરમુંડા: ફૂલવાડી પંચાયત વિવાદમાં આંદોલનકારીઓની 10 સપ્ટેમ્બરથી અન્નત્યાગની ચીમકી
કુકરમુંડામાં ફૂલવાડી પંચાયતના મુદ્દે આંદોલનનો 7મો દિવસ. સરપંચ અને પદાધિકારીઓ સામે કાર્યવાહી તેમજ ગેરકાયદેસર દબાણો હટાવવાની માંગ સાથે 10 સપ્ટેમ્બરથી અન્નત્યાગ અને ઉપવાસની ચીમકી આપવામાં આવી છે.