Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
Journalist
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
publicupdategj05
સુરતના લસકાણામાં ડુપ્લિકેટ સાબુનું ગોડાઉન ઝડપાયું ગઢપુર સ્થિત સહજાનંદ હબ ઓફિસમાં લસકાણા પોલીસનો છાપો ગોડાઉનમાંથી ડુપ્લિકેટ સાબુના 2 હજારથી વધુ બોક્સ જપ્ત ‘ઘર શોપ આયુર્વેદા’ અને ‘સાયન્સ મેજિક શોપ’ના નામે વેચાણનો આક્ષેપ ચિરાગ રંગાણી અને વિપુલ રાદડિયાની પોલીસે અટકાયત કરી રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ડુપ્લિકેટ સાબુના વેચાણ અંગે લસકાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat
| Oct 7, 2026
#surat
#police
#explorepage✨
#instagram
MORE NEWS
રોંગ સાઈડમાં પુરઝડપે વાહન હંકારી સીન સપાટા કરતા શેખ વાઝીદ મુક્તાર રહે. ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત નાને લાવી કાયદાનું ભાન કરાવતી ડિંડોલી પોલીસ
Udhna, Surat | Oct 7, 2026
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 12 કોમર્સના 18 વર્ષીય વિદ્યાર્થીનું દુઃખદ અવસાન થયું છે. સવારે ઘરેથી નીકળ્યા બાદ પરિવારને વિદ્યાર્થી અંગે ચિંતા થતાં શોધખોળ હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Udhna, Surat | Oct 7, 2026
માન દરવાજા ખાજા નગરમાં SMCની વહેલી સવારની કાર્યવાહી સવારે 6 વાગ્યે મંદિર હટાવાતા વિસ્તારમાં ચર્ચા સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદકી અને કચરાથી પરેશાની હતી ગંદકીના સ્થળે રહેવાસીઓએ મંદિર બનાવ્યું હોવાનો દાવો SMCની કાર્યવાહી બાદ સ્થાનિકોમાં નારાજગી? મંદિર હટાવવાની કાર્યવાહી અંગે સ્થાનિકોમાં ચર્ચા
Udhna, Surat | Oct 7, 2026
લિંબાયતથી ડીંડોલી તરફ રોંગ સાઈડમાં બાઈક હંકારનારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ.! #surat #explorepage✨
Udhna, Surat | Oct 7, 2026
સુરતઃ લાજપોર જેલમાંથી 11 મોબાઈલ મળી આવવાનો મામલો વડી કચેરીથી લાજપોર જેલમાં મોટી કાર્યવાહી 8 જેલ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાઈ સસ્પેન્ડ જેલર કે.જે. ધારગેની તાત્કાલિક અમદાવાદ જેલમાં બદલી ત્રણ કેદીઓને અન્ય જેલમાં કરાયા ટ્રાન્સફર બિપિન નટવર શર્મા પાલરા જેલમાં ટ્રાન્સફર કૈલાશ જીવતરામ રાજાણી વડોદરા મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર પ્રશાંત ચંદ્રકાન્ત રાજપૂત પોરબંદર જેલમાં ટ્રાન્સફર DGની ઝંઝડતી સ્ક્વોડની તપાસમાં 3 બેરેકમાંથી 11 મોબાઈલ મળ્યા જેલમાં કેદીઓને VIP સુવિધા અપાતી હોવાના આક્ષેપોની તપાસ તેજ જેલમાં વહીવટ કરતા કેદીઓ સામે તપાસ ક્યારે? #surat #police #explorepage✨ #ganpati
Udhna, Surat | Oct 7, 2026
સુરત..માન દરવાજા માં મંદિર ડિમોલિશન દરમ્યાન ઘર્ષણ પાલિકા સ્ટાફ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ મંદિર નું ડિમોલિશન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ લોકોએ પાલિકા અધિકારીઓ અને.સ્ટાફ નો કર્યો ધેરાવ તાત્કાલિક ધોરણે પોલીસની મદદ લેવામાં આવી પોલીસે સ્થળ પર પોહચી મામલો થાળે પાડ્યો લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ..?? #surat #police #explorepage✨ #instagram #smc
Udhna, Surat | Oct 7, 2026
સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશન મુદ્દે ઘર્ષણ, પાલિકા સ્ટાફ સામે સ્થાનિકોનો વિરોધ.! #surat #police #explorepage✨ #smc #explorepage
Udhna, Surat | Oct 7, 2026
Before Navratri, Surat girls are being taught one clear rule: hurting an attacker in self-defence is not a crime. After the Gujarat High Court voiced serious concern over rising POCSO cases, the Surat District Legal Services Authority (DLSA) has started going to schools, anganwadis, colleges and slum areas to teach girls under 18 their legal rights. They are told they can use what they have, a hairpin, a safety pin or vehicle keys, or give a hard kick to protect themselves, and they will not be punished for it. Girls also learn about good touch and bad touch. Surat Crime Branch's women's cell has been running school awareness since 2015 and asks parents to send daughters to self-defence class, not just garba class. નવરાત્રિ પહેલા સુરતની દીકરીઓને એક સ્પષ્ટ વાત શીખવાઈ રહી છે: સ્વબચાવમાં હુમલો કરવો ગુનો નથી. પોક્સોના વધતા કેસો અંગે ગુજરાત હાઇકોર્ટની ચિંતા બાદ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) શાળા, આંગણવાડી, કોલેજ અને સ્લમ વિસ્તારમાં 18 વર્ષથી નાની દીકરીઓને કાયદાની જાણકારી આપે છે. છેડતી થાય તો હેરપિન, સેફ્ટી પિન કે વાહનની ચાવીનો ઉપયોગ કરી શકાય કે જોરદાર કીક મારી શકાય, તેમાં કોઈ સજા થતી નથી. ગુડ ટચ-બેડ ટચની સમજ પણ અપાય છે. ક્રાઇમ બ્રાન્ચ 2015થી શાળાઓમાં જાગૃતિ લાવે છે અને વાલીઓને દોઢિયા ક્લાસ સાથે સેલ્ફ ડિફેન્સ ક્લાસમાં પણ દીકરીઓને મોકલવા અપીલ કરે છે. नवरात्रि से पहले सूरत की बेटियों को एक साफ बात सिखाई जा रही है: आत्मरक्षा में हमला करना अपराध नहीं है। पॉक्सो के बढ़ते मामलों पर गुजरात हाईकोर्ट की चिंता के बाद सूरत जिला विधिक सेवा प्राधिकरण (DLSA) स्कूलों, आंगनवाड़ियों, कॉलेजों और बस्तियों में 18 साल से कम उम्र की बेटियों को कानून की जानकारी दे रहा है। छेड़छाड़ हो तो हेयरपिन, सेफ्टी पिन या गाड़ी की चाबी का इस्तेमाल कर सकती हैं या जोरदार किक मार सकती हैं, इसके लिए कोई सजा नहीं होती। गुड टच-बैड टच की समझ भी दी जा रही है। क्राइम ब्रांच 2015 से स्कूलों में जागरूकता चला रही है और माता-पिता से अपील करती है कि बेटियों को गरबा क्लास के साथ सेल्फ डिफेंस क्लास में भी भेजें। Would you send your daughter to a self-defence class before garba? Yes or no? Download the iamcity app on iPhone: apps.apple.com/in/app/iamcity/id6799713388 #surat #suratcity #iamsuratcity #gujaratnews #navratri2026 #selfdefence #womensafety
Udhna, Surat | Oct 7, 2026