સુરત..માન દરવાજા માં મંદિર ડિમોલિશન દરમ્યાન ઘર્ષણ
પાલિકા સ્ટાફ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ
મંદિર નું ડિમોલિશન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ
લોકોએ પાલિકા અધિકારીઓ અને.સ્ટાફ નો કર્યો ધેરાવ
તાત્કાલિક ધોરણે પોલીસની મદદ લેવામાં આવી
પોલીસે સ્થળ પર પોહચી મામલો થાળે પાડ્યો
લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ..??
#surat #police #explorepage✨ #instagram #smc