સુરતઃ લાજપોર જેલમાંથી 11 મોબાઈલ મળી આવવાનો મામલો
વડી કચેરીથી લાજપોર જેલમાં મોટી કાર્યવાહી
8 જેલ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી
2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાઈ સસ્પેન્ડ
જેલર કે.જે. ધારગેની તાત્કાલિક અમદાવાદ જેલમાં બદલી
ત્રણ કેદીઓને અન્ય જેલમાં કરાયા ટ્રાન્સફર
બિપિન નટવર શર્મા પાલરા જેલમાં ટ્રાન્સફર
કૈલાશ જીવતરામ રાજાણી વડોદરા મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર
પ્રશાંત ચંદ્રકાન્ત રાજપૂત પોરબંદર જેલમાં ટ્રાન્સફર
DGની ઝંઝડતી સ્ક્વોડની તપાસમાં 3 બેરેકમાંથી 11 મોબાઈલ મળ્યા
જેલમાં કેદીઓને VIP સુવિધા અપાતી હોવાના આક્ષેપોની તપાસ તેજ
જેલમાં વહીવટ કરતા કેદીઓ સામે તપાસ ક્યારે?
#surat #police #explorepage✨ #ganpati
Udhna, Surat | Oct 7, 2026