Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,સુખી નદીમાં આવ્યા નવા નીર, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

જાંબુઘોડા પંથકમાં આજે ગુરુવારે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ગાજવીજ સાથે ખાબકેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા ગ્રામજનોને આ વરસાદથી મોટી રાહત મળી છે સ્થાનિક સુખી નદીમાં નવા નીરની આવક થઈ છે.ચાલુ સીઝનના પ્રથમ વરસાદમાં જ નદીમાં નવા પાણી આવતા આજુબાજુના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

MORE NEWS