પાલીતાણા: સગાપરા ગામે મોરારીબાપુની કથા ને લઈને રોડ રસ્તા નું રીપેરીંગ કામ કરવામાં આવ્યું
પાલીતાણા તાલુકાના સગાપરા ગામે આવેલ પૂજ્ય વિજય ગીરીબાપુ આશ્રમ કૈલાશ ટેકરી ખાતે આગામી 18 એપ્રિલના રોજ મોરારીબાપુની કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનને લઈને ત્યાં આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આશ્રમ તરફ આવવા જવાના રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું.