આણંદ: આણંદ ના બોરીઆવી મુકામે યોજાયેલ ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Anand, Anand | Mar 30, 2026 આણંદ જિલ્લા ના બોરીઆવી ગામે વૃંદાવન કોલ્ડ સ્ટોરેજ મુકામે કિસાન મોરચા પ્રદેશ અધ્યક્ષ હિરેનભાઈ હિરપરાની અધ્યક્ષતામાં ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો સાથે મહામંત્રી હેમલબેન પટેલ , ઉપપ્રમુખ ડી ડી ચુડાસમા તેમજ અશ્વિનભાઈ સોનેરી , મંત્રી વિપુલભાઈ બારોટ તેમજ ગાયત્રી બેન ,જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી ચીમનભાઈ , મોરચા પ્રમુખ દત્તેશભાઈ અમીન , મહામંત્રી સંતોષભાઈ પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.