Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

ગાંધીધામ: ટિમ્બર ઉધોગને નવી સિસ્ટમથી મોટું નુકસાન; વિસંગતતા નિવારણ માટે ચેમ્બર દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રાલય સમક્ષ રજૂઆત

Gandhidham, Kutch | Apr 25, 2026
વિશ્વના સૌથી મોટા ટીમ્બર બજાર ગણાતા કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આયાતી લાકડાના ક્લિયરન્સમાં ગંભીર અડચણો ઉભી થઈ છે.કૃષિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ PQMS સ્વિફ્ટ 2.0 સિસ્ટમમાં તકનીકી ખામીઓને કારણે ફીની ગણતરીમાં મોટી ભૂલો થઈ રહી છે.લાકડાનો વેપાર CBM ના આધારે થતો હોવા છતાં નવી સિસ્ટમ માત્ર વજનના આધારે ઊંચી ફી વસૂલી રહી છે.આનાથી EXIM વેપાર સ્થગિત થઈ ગયો છે.ચેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પિયુષ ગોયલને પત્ર પાઠવી રજૂઆત કરી છે