Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ઉમેદવારોએ બપોર સુધી માત્ર 30 ટકા મતદાન થતા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કરી અપીલ

Gandhidham, Kutch | Apr 26, 2026
ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વોર્ડના ઉમેદવારોએ બપોરના અંદાજિત 3:00 વાગ્યા સુધી લગભગ 30 ટકા સુધી મતદાન થતા જનતાને મતદાન કરવા અપીલ કરી છે. ઉમેદવારોએ જણાવ્યું કે લોકશાહીના પર્વમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. મતદાન મથકો પર પહોંચી શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની વિનંતી કરવામાં આવી છે. વધુમાં નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.