Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: વરસાણા હાઈવે રોડ પર બોલેરો કેમ્પર વાહનમાંથી પેટીઓની આડમાં પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને અંજાર પોલીસે ઝડપ્યો

Anjar, Kutch | Jul 7, 2026
પોલીસને મળેલી બાતમીના આધારે વરસાણા તરફ આવતા હાઈવે રોડ પર એક મહિન્દ્રા બોલેરો કેમ્પર વાહનને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનના પાછળના ભાગમાંથી લાકડાની પેટીઓની આડમાં છુપાવી રાખેલ 1,72,368 નો પ્રોહી મુદામાલના જથ્થા સાથે એક આરોપી આમ્બસિંહ ગુમાનસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો હતો.જ્યારે અન્ય એક આરોપી ઓમસિંહ મોડસિંહ રાઠોડને પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ ૬,૭૭,૭૬૮નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.