Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાત પંથકમાં ભક્તિભાવ સાથે વટ સાવિત્રી વ્રતની ઉજવણી, નગરા ગામે સરપંચ દ્વારા મહિલાઓ માટે વિશેષ આયોજન

Khambhat, Anand | Jun 29, 2026
ખંભાત પંથકમાં પરણીત મહિલાઓ માટે અત્યંત પવિત્ર ગણાતું ‘વટ સાવિત્રી વ્રત’ ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યું હતું. આ પવિત્ર દિવસે મહિલાઓએ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે વડના વૃક્ષની પૂજા-અર્ચના કરી હતી.મહિલા સરપંચના હસ્તે આ વ્રત પ્રસંગે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે 400થી વધુ સિંદૂર, ચાંદલો અને બંગડીઓના સેટ (સોળ શણગાર)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યથી મહિલાઓમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો.