સુરતઃ ઈદના તહેવારને લઈ અઠવાલાઇન્સ પોલીસનું કોમ્બિંગ, કાયદો-વ્યવસ્થા જાળવવા સઘન ચેકિંગઈદના તહેવારને અનુસંધાને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તકેદારીના ભાગરૂપે પોલીસે વિસ્તારમાં સઘન ચેકિંગ કરી અસરકારક કામગીરી હાથ ધરી.
सूरत: ईद के त्योहार को लेकर अठवालाइन्स पुलिस का कॉम्बिंग, कानून-व्यवस्था बनाए रखने सघन चेकिंग। ईद के त्योहार को देखते हुए अठवालाइन्स पुलिस स्टेशन क्षेत्र में कानून-व्यवस्था बनाए रखने के उद्देश्य से पुलिस ने कॉम्बिंग अभियान चलाया। एहतियात के तौर पर पुलिस ने इलाके में सघन चेकिंग कर प्रभावी कार्रवाई की।
Surat: Athwalines Police conducts combing operation ahead of Eid to maintain law and order.Ahead of the Eid festival, Athwalines Police conducted a combing operation in the police station area as a precautionary measure to maintain law and order. Police carried out intensive checking across the area as part of the security arrangements.
Udhna, Surat | Aug 25, 2026