સુરતઃ સરદારનગર સોસાયટી, સુમુલ ડેરી વિસ્તારમાં કેમિકલયુક્ત ધુમાડાથી લોકો પરેશાન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાના કારણે ફેફસાં અને એલર્જી જેવી તકલીફો થવાની સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ડોક્ટરો દ્વારા પણ ધુમાડાથી સ્વાસ્થ્ય પર નુકસાન થવાની શક્યતા અંગે જણાવાયું હોવાનો સ્થાનિકોનો દાવો છે. સોસાયટી વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સ્થાનિકોએ લેટરપેડ મારફતે રજૂઆત કરી છે અને મંત્રીને પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પ્રદૂષણ અટકાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
सूरतः सरदारनगर सोसायटी, सुमुल डेयरी क्षेत्र में केमिकलयुक्त धुएं से लोग परेशान होने का स्थानीय लोगों ने आरोप लगाया है। फैक्ट्री से निकलने वाले धुएं के कारण फेफड़ों और एलर्जी जैसी समस्याएं होने की आशंका को लेकर स्थानीय लोगों में चिंता है। �
Udhna, Surat | Aug 27, 2026