મોરવા હડફ કાર્યાલય ખાતે ‘અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ અંતર્ગત આગામી કાર્યક્રમોના સુઆયોજન માટે તા.28 મે ગુરુવારના રોજ એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાઈ હતી