જાંબુઘોડા: જબાન ખાતે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમા આયોજિત બેઠક યોજાઈ હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત તા.20 એપ્રિલ સોમવારના રોજ હાલોલ વિધાનસભાના જાંબુઘોડા તાલુકાના જબાન ખાતે જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારઓ ને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની વિશેષ ઉપસ્થિતિ માં આયોજિત બેઠક યોજાઇ હતી