શહેરા: શહેરા તાલુકા શિક્ષક ધિરાણ મંડળીની કારોબારી સભાની બેઠક યોજાઇ હતી,જેમાં લોન મર્યાદા, વ્યાજ દર અને ડિવિડન્ડમાં વધારો
શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સરકારી મંડળીની કારોબારી સભા આજે યોજાઈ હતી જેમાં નવી કારોબારીની રચના કરી ચેરમેન તરીકે અનિરુદ્ધસિંહ પ્રવિણસિંહ સોલંકી અને વાઈસ ચેરમેન તરીકે સુખદેવભાઈ શાંતિલાલ પટેલની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી. સભામાં સભાસદોની સુવિધાને ધ્યાનમાં રાખીને ધિરાણની મર્યાદા ₹12,00,000 થી વધારીને ₹15,00,000 કરી તેની વસૂલાત 60 માસિક હપ્તામાં, ટૂંકી લોનની રકમ ₹2,00,000 થી વધારીને ₹3,00,000 કરી હપ્તા 18 ને બદલે 24, વિદ્યાસહા