Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: મોડસરમાં ચાર વાડીમાંથી વાયરની ચોરી

Anjar, Kutch | May 13, 2026
અંજારના મોડસરની સીમમાં આવેલી ચાર વાડીમાં ઘૂસી નિશાચરોએ રૂા. 92,000ના વાયરની તફડંચી કરી હતી.રતનાલ ગામમાં રહેતા વાઘજી છાંગાની 10 એમએમનો 34 મીટર, ત્રિકમ અરજણ છાંગાની વાડીમાંથી 10 એમએમનો 120 મીટર તથા અરજણ હિરા દેવાણીની વાડીમાંથી 10 એમએમનો 14 મીટર અને પાણી પુરવઠાના સરકારી બોર નંબર બેના વાયરની પણ ચોરી કરવામાં આવી હતી. રૂા. 93400ના વાયરની ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.