ચુડા: એલસીબી પોલીસે ચુડા તાલુકાના જોબાળા ગામેથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ચોટીલા પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન જોબાળા ગામમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા ઓની બાદમીના આધારે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઘનશ્યામભાઈ કરમશીભાઈ રાહુલભાઈ બાબુભાઈ અશોકભાઈ ઘનશ્યામભાઈ કુબેરભાઈ મેહુલભાઈ નટુભાઈ મેરૂભાઈ ભગાભાઈ રવિન્દ્રભાઈ જેમલભાઈ રાહુલભાઈ નટુભાઈ અને કિશનભાઇ અજીતભાઈ ને રોકડ રૂપિયા 68,940 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ચુડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે