Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

રાજકોટ: શહેરમાંનબીરાઓબેફામ,સ્વસ્તિકસોસાયટીમાં પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જી કાર રેઢી મૂકી ફરાર,સીસીટીવીના આધારે તપાસ શરુ

Rajkot, Rajkot | Nov 30, 2025
આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ શહેરના એરપોર્ટ રોડ નજીક આવેલ સ્વસ્તિક સોસાયટીમાં પુરપાટ ઝડપે આવી રહેલ એક કારે બીજી કારને હડફેટે લેતા કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જયા બાદ કાર ચાલક તેમજ કારમાં બેઠેલા અન્ય યુવકો કાર રેઢી મૂકી નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસ સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS

🙏 તારીખ: 16/06/2026 મંગળવાર 

[ jamnagar, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #dwarka #jukeganahijamnagar

🙏 તારીખ: 16/06/2026 મંગળવાર [ jamnagar, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #dwarka #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 17, 2026

દર્દીને પથરીની તકલીફને કારણે સારવારની જરૂર હતી 💙🪨
તેઓ ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગર આવ્યા અને ડો. વિનીત શુક્લ ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી 💪✨

ડોક્ટર અને સ્ટાફ 👨‍⚕️👩‍⚕️ દ્વારા સમગ્ર સારવાર દરમિયાન ઉત્તમ કાળજી અને સહકાર આપવામાં આવ્યો 🤝❤️

આજે દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે 😊 — હવે તેઓ પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે અને સામાન્ય જીવન સરળતાથી જીવી રહ્યા છે 🚶‍♂️✨

તેઓ ડો. વિનીત શુક્લ અને ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગરની ટીમનો દિલથી આભાર માને છે ❤️🙏

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ
📞 7573 0 8888 4
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર

📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

દર્દીને પથરીની તકલીફને કારણે સારવારની જરૂર હતી 💙🪨 તેઓ ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગર આવ્યા અને ડો. વિનીત શુક્લ ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી 💪✨ ડોક્ટર અને સ્ટાફ 👨‍⚕️👩‍⚕️ દ્વારા સમગ્ર સારવાર દરમિયાન ઉત્તમ કાળજી અને સહકાર આપવામાં આવ્યો 🤝❤️ આજે દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે 😊 — હવે તેઓ પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે અને સામાન્ય જીવન સરળતાથી જીવી રહ્યા છે 🚶‍♂️✨ તેઓ ડો. વિનીત શુક્લ અને ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગરની ટીમનો દિલથી આભાર માને છે ❤️🙏 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ 📞 7573 0 8888 4 📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર 📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

Rajkot, Rajkot | Jun 16, 2026

🙏 જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોને વિવિધ સ્ત્રોતો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં નર્મદા આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાઓ, સ્થાનિક ડેમ આધારિત યોજનાઓ તેમજ બોર અને કૂવા જેવા સ્થાનિક સ્ત્રોતોનો સમાવેશ થાય છે. પાણીની ઉપલબ્ધતા અને ગામોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક વિસ્તાર માટે અલગ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.

હાલમાં જામનગર જિલ્લાના 217 ગામોને નર્મદા આધારિત પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 54 ગામોમાં સ્થાનિક ડેમ આધારિત યોજનાઓ કાર્યરત છે, જ્યારે 155 ગામો પોતાના સ્થાનિક જળસ્ત્રોતો દ્વારા પાણીની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. તંત્રના જણાવ્યા પ્રમાણે તમામ વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને હાલ કોઈ મોટા ગામમાં ગંભીર પાણી સમસ્યા નોંધાઈ નથી.

[ jamnagar, jamnagar news, jamnagar district, jamnagar village, drinking water, water supply, rural jamnagar, narmada water, water crisis, monsoon 2026, gujarat water board, jamnagar village news, water management, public update, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
 
#jamnagar #jamnagardistrict #narmadawater #jamnagarnews  #jukeganahijamnagar

🙏 જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોને વિવિધ સ્ત્રોતો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં નર્મદા આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાઓ, સ્થાનિક ડેમ આધારિત યોજનાઓ તેમજ બોર અને કૂવા જેવા સ્થાનિક સ્ત્રોતોનો સમાવેશ થાય છે. પાણીની ઉપલબ્ધતા અને ગામોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક વિસ્તાર માટે અલગ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. હાલમાં જામનગર જિલ્લાના 217 ગામોને નર્મદા આધારિત પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 54 ગામોમાં સ્થાનિક ડેમ આધારિત યોજનાઓ કાર્યરત છે, જ્યારે 155 ગામો પોતાના સ્થાનિક જળસ્ત્રોતો દ્વારા પાણીની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. તંત્રના જણાવ્યા પ્રમાણે તમામ વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને હાલ કોઈ મોટા ગામમાં ગંભીર પાણી સમસ્યા નોંધાઈ નથી. [ jamnagar, jamnagar news, jamnagar district, jamnagar village, drinking water, water supply, rural jamnagar, narmada water, water crisis, monsoon 2026, gujarat water board, jamnagar village news, water management, public update, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagardistrict #narmadawater #jamnagarnews #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 16, 2026

😨 જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં 5,000થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનો આક્ષેપ કરીને વિપક્ષે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જન્મના દાખલા માટે લોકો અને ખાસ કરીને શાળા પ્રવેશ માટે વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.

• વિપક્ષના જણાવ્યા મુજબ, CRS પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશનને કારણે લોકોને સાયબર કાફેમાં ₹250થી ₹300 સુધીનો ખર્ચ કરવો પડે છે, તેમ છતાં અરજીઓ 20 દિવસથી લઈને બે-ત્રણ મહિના સુધી પેન્ડિંગ રહે છે. જેના કારણે જન્મના દાખલા, આધાર કાર્ડ અપડેટ સહિતના વિવિધ કામોમાં વિલંબ થઈ રહ્યો છે.

• આ મામલે વિપક્ષે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરીને પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ લાવવા તેમજ કોર્પોરેશનમાં CRS સેન્ટર શરૂ કરવાની માંગ કરી છે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.

[ jamnagar, jamnagar news, birth certificate, birth certificate delay, pending applications, parents problem, school admission, crs portal, civic issues, public grievance, municipal corporation, breaking news, local news, certificate issue, administration, citizen complaint, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarmunicipalcorporation #jamnagar_gujarat #jukeganahijamnagar

😨 જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં 5,000થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનો આક્ષેપ કરીને વિપક્ષે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જન્મના દાખલા માટે લોકો અને ખાસ કરીને શાળા પ્રવેશ માટે વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. • વિપક્ષના જણાવ્યા મુજબ, CRS પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશનને કારણે લોકોને સાયબર કાફેમાં ₹250થી ₹300 સુધીનો ખર્ચ કરવો પડે છે, તેમ છતાં અરજીઓ 20 દિવસથી લઈને બે-ત્રણ મહિના સુધી પેન્ડિંગ રહે છે. જેના કારણે જન્મના દાખલા, આધાર કાર્ડ અપડેટ સહિતના વિવિધ કામોમાં વિલંબ થઈ રહ્યો છે. • આ મામલે વિપક્ષે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરીને પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ લાવવા તેમજ કોર્પોરેશનમાં CRS સેન્ટર શરૂ કરવાની માંગ કરી છે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. [ jamnagar, jamnagar news, birth certificate, birth certificate delay, pending applications, parents problem, school admission, crs portal, civic issues, public grievance, municipal corporation, breaking news, local news, certificate issue, administration, citizen complaint, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarmunicipalcorporation #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 16, 2026

બીજેપીની ગેંગ આમ આદમી પાર્ટી?  કરસનદાસ બાપુ આમ આદમી પાર્ટીને બીજેપીની ગેંગ કેમ ગણાવી। BS9 TV NEWS

બીજેપીની ગેંગ આમ આદમી પાર્ટી? કરસનદાસ બાપુ આમ આદમી પાર્ટીને બીજેપીની ગેંગ કેમ ગણાવી। BS9 TV NEWS

Rajkot, Rajkot | Jun 16, 2026