Public App Logo
Profile Picture

Dhruti

@starcast
17083Followers
0Following
જેતપુર શહેર: જેતપુર નજીક સીમમાંથી કટીંગ થાય તે પહેલા લાખોનો દારૂ ઝડપી પાડતી પોલીસ
રાજકોટ: વાંકાનેર: વાંકાનેરના ઢુંવા ગામે ફેક્ટરીમાં રમતી બાળકીને રિવર્સમાં આવી રહેલ કારે હડફેટે લેતા સારવાર દરમિયાન મોત,પરિવારમાં ગમગીની
રાજકોટ દક્ષિણ: મવડી નજીક એક યુવાને ફિનાઈલ પી લેતાં સારવાર હેઠળ ખસેડાયો
રાજકોટ પૂર્વ: જામટાવર નજીકથી ચાઈનીઝ ફિરકી સાથે આરોપીને ઝડપી પાડતી પ્ર. નગર પોલીસ
રાજકોટ પૂર્વ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે અને ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ઇજાગ્રસ્ત ચાલક સારવાર હેઠળ
રાજકોટ પૂર્વ: સુપર સ્ટાર બોબી દેઓલનું રાજકોટમાં આગમન, ચાહકોની ભીડ ઉમટી
રાજકોટ પૂર્વ: ચોરાઉ વાહન સાથે વધુ એક શખ્સને ઝડપી પાડતી યુનિ.પોલીસ
રાજકોટ પૂર્વ: પતિ સાથે ચડભડ થતા શાપરની પરિણીતાએ ઝેરી દવા પીધી,હાલ સારવાર હેઠળ
રાજકોટ પૂર્વ: ગણેશ ગોંડલ કેસમાં દલિત સમાજના આગેવાનોની નવી માંગ, વિવિધ માગણીઓ વિશે દલિત સમાજના આગેવાનનું નિવેદન
રાજકોટ પૂર્વ: લાખાજીરાજરોડના વેપારીઓની સમસ્યા અંગે મ્યુનિ. કમિ. તુષાર સુમેરાનું નિવેદન
રાજકોટ પૂર્વ: વાવડી વિસ્તારમાં મનપાનું બુલડોઝર ફર્યુ, કરોડોની જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ પૂર્વ: હીરાસર એરપોર્ટ નજીકના વાડી વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ  કરાયું
રાજકોટ દક્ષિણ: સરદારની 150 મી જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ખોડલધામ સુધી પદયાત્રા યોજશે
રાજકોટ: લાખાજી રાજ રોડના વેપારીઓની સમસ્યા અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન
રાજકોટ પશ્ચિમ: જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકતા અસામીઓ પાસેથી દંડ વસુલતી મનપા
રાજકોટ: લાખાજીરાજ રોડના વેપારીઓના બંધ મામલે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનું નિવેદન
રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પરના પુલનો સ્લેબ ધરાશાહી થવા મામલે રૂડાના CEOનું નિવેદન
રાજકોટ: મવડીગામમાં દલિતસમાજના સ્મશાનમાં એક યુવકે પોલીસના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધું,હાલ સારવાર હેઠળ,સમગ્ર મામલે યુવકનું નિવેદન
રાજકોટ પશ્ચિમ: દારૂડીયાઓ બેફામ, દારૂ પીને વાહન ચલાવતા સ્કોર્પિયો ચાલકે અકસ્માત સર્જી રીક્ષાચાલકને માર માર્યાનો કિસ્સો સામે આવ્યો
રાજકોટ પશ્ચિમ: માનવતાને શર્મસાર કરતો કિસ્સો: આણંદપર નજીક માનસિક રીતે અસ્વસ્થ યુવકને બે શખ્સો બેરહેમીથી મારતા હોવાનો વિડીયો વાયરલ
રાજકોટ: મૃતકના પરિવારને મોટી રકમ સહાય તરીકે આપવાની માંગણી કરતું આવેદનપત્ર લઈ NSUI કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
રાજકોટ: લોધાવાડચોકમાં દુકાન ધરાવતા વેપારી વગર માટે હેરાન,ક્રાઈમ બ્રાન્ચ  દ્વારા ખાતું સીઝ કરાયું, વેપારી દ્વારા ન્યાયની માંગણી
રાજકોટ: હરીવંદના કોલેજ ખાતે ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર દ્વારા સેફટી, મેનેજમેન્ટ દ્વારા યોજાયેલ તાલીમમાં 260 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
રાજકોટ: આણંદપર પાસેના પુલ પરથી છકડો રીક્ષા નદીમાં ખાબકી,ઇજાગ્રસ્ત ચાલક સારવાર હેઠળ, સદનસીબે જાનહાની અટકી
રાજકોટ દક્ષિણ: ગોંડલ રોડ નજીક D R. ફર્નિચરના કારખાનામાં ભીષણ આગ, કારખાનાના માલિકને ભારે નુકસાન, ફાયર કાફલો ઘટનાસ્થળે