Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગરમાં ખરેખર શું કર્યું હતું? પાલભાઈએ જણાવી અલ્ટીમેટમની અસલી હકીકત

Rajkot, Rajkot | Jun 24, 2026

MORE NEWS

🚨 જામનગરની જાણીતી શ્રીજી શીપીંગ કંપની સાથે ગાંધીધામની મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા. લિ. દ્વારા કરોડો રૂપિયાના આર્થિક વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જામનગરના અગ્રણી જીતેન્દ્ર હરીદાસ લાલે કંપનીના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે ફરિયાદ નોંધાવી છે. 

• ફરિયાદ મુજબ આરોપીએ શ્રીજી શીપીંગ પાસેથી બાર્જ, ટગ ભાડા અને સ્ટીવડોરીંગ સહિતની મરીન સેવાઓ મેળવી હતી, જેના રૂ. 2.56 કરોડથી વધુના ચાર્જ ચૂકવ્યા નથી. ઉપરાંત સિદ્ધી મરીન સર્વિસીસ એલએલપીના રૂ. 13.73 કરોડથી વધુ તથા નરોતમકા કોમોડિટીઝ પ્રા. લિ. પાસેથી લેવામાં આવેલી લોન અને વ્યાજના રૂ. 4.26 કરોડથી વધુની રકમ પણ બાકી રાખ્યાનો આક્ષેપ છે. 

• આમ વિવિધ સેવાઓ અને લોન મળીને કુલ રૂ. 20.56 કરોડથી વધુની રકમ બાકી રાખી વિશ્વાસઘાત કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

[ jamnagar, jamnagar news, shreeji shipping, gandhidham, shipping company, marine services, financial fraud, fraud case, business news, gujarat news, economic crime, police investigation, trust breach, economic offence, marine services, stevedoring services, barge services, tug services, businessman news, police investigation, fraud case, crores scam, business dispute, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #shreejishipping #jamnagarscam #jukeganahijamnagar

🚨 જામનગરની જાણીતી શ્રીજી શીપીંગ કંપની સાથે ગાંધીધામની મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા. લિ. દ્વારા કરોડો રૂપિયાના આર્થિક વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જામનગરના અગ્રણી જીતેન્દ્ર હરીદાસ લાલે કંપનીના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે ફરિયાદ નોંધાવી છે. • ફરિયાદ મુજબ આરોપીએ શ્રીજી શીપીંગ પાસેથી બાર્જ, ટગ ભાડા અને સ્ટીવડોરીંગ સહિતની મરીન સેવાઓ મેળવી હતી, જેના રૂ. 2.56 કરોડથી વધુના ચાર્જ ચૂકવ્યા નથી. ઉપરાંત સિદ્ધી મરીન સર્વિસીસ એલએલપીના રૂ. 13.73 કરોડથી વધુ તથા નરોતમકા કોમોડિટીઝ પ્રા. લિ. પાસેથી લેવામાં આવેલી લોન અને વ્યાજના રૂ. 4.26 કરોડથી વધુની રકમ પણ બાકી રાખ્યાનો આક્ષેપ છે. • આમ વિવિધ સેવાઓ અને લોન મળીને કુલ રૂ. 20.56 કરોડથી વધુની રકમ બાકી રાખી વિશ્વાસઘાત કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. [ jamnagar, jamnagar news, shreeji shipping, gandhidham, shipping company, marine services, financial fraud, fraud case, business news, gujarat news, economic crime, police investigation, trust breach, economic offence, marine services, stevedoring services, barge services, tug services, businessman news, police investigation, fraud case, crores scam, business dispute, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #shreejishipping #jamnagarscam #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 24, 2026

🚨 જામનગરમાં મોહરમ પર્વને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. SOG દ્વારા દરબારગઢ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી પેટ્રોલિંગ અને સતત મોનીટરીંગ હાથ ધરાયું છે. 

• કોઈપણ સંદિગ્ધ ગતિવિધિ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોહરમ દરમિયાન કાયદો-વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહી સહકાર આપવા અપીલ કરી છે.

[ jamnagar, jamnagar news, moharam jamnagar, moharram 2026, sog jamnagar, gujarat police, drone surveillance, drone patroling, drone camera, darbargadh, security alert, high alert, law and order, police monitoring, sensitive areas, public safety, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #moharramjamnagar #dronepetroling #jamnagarpolice #jukeganahijamnagar

🚨 જામનગરમાં મોહરમ પર્વને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. SOG દ્વારા દરબારગઢ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી પેટ્રોલિંગ અને સતત મોનીટરીંગ હાથ ધરાયું છે. • કોઈપણ સંદિગ્ધ ગતિવિધિ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોહરમ દરમિયાન કાયદો-વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહી સહકાર આપવા અપીલ કરી છે. [ jamnagar, jamnagar news, moharam jamnagar, moharram 2026, sog jamnagar, gujarat police, drone surveillance, drone patroling, drone camera, darbargadh, security alert, high alert, law and order, police monitoring, sensitive areas, public safety, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #moharramjamnagar #dronepetroling #jamnagarpolice #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 24, 2026

🕋 જામનગરમાં ખોજા શિયા ઇશ્ના અશરી જમાત દ્વારા આઠમી મહોરમ નિમિત્તે કરબલાના શહીદોની યાદમાં વિશેષ ધાર્મિક વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ 'યા હુસૈન'ના નારા સાથે ધખધખતા અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. કરબલાની તપ્ત ધરતીના કષ્ટોને યાદ કરાવતી આ અનોખી પરંપરા છેલ્લા 50થી 60 વર્ષથી જળવાઈ રહી છે. કાર્યક્રમમાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. 

[ jamnagar, moharram jamnagar, ya hussain, karbala, fire walking, burning embers, religious ritual, faith, devotion, islamic tradition, moharram 2026, spiritual event, viral video, gujarat news, jamnagar news, religious ceremony, islamic culture, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #moharramjamnagar #yahussain #karbala #jukeganahijamnagar

🕋 જામનગરમાં ખોજા શિયા ઇશ્ના અશરી જમાત દ્વારા આઠમી મહોરમ નિમિત્તે કરબલાના શહીદોની યાદમાં વિશેષ ધાર્મિક વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ 'યા હુસૈન'ના નારા સાથે ધખધખતા અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. કરબલાની તપ્ત ધરતીના કષ્ટોને યાદ કરાવતી આ અનોખી પરંપરા છેલ્લા 50થી 60 વર્ષથી જળવાઈ રહી છે. કાર્યક્રમમાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. [ jamnagar, moharram jamnagar, ya hussain, karbala, fire walking, burning embers, religious ritual, faith, devotion, islamic tradition, moharram 2026, spiritual event, viral video, gujarat news, jamnagar news, religious ceremony, islamic culture, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #moharramjamnagar #yahussain #karbala #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 24, 2026

ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગરમાં ખરેખર શું કર્યું હતું? પાલભાઈએ જણાવી અલ્ટીમેટમની અસલી હકીકત - Rajkot News